CCC EXAMINATION REGISTRATION નો બીજો તબક્કો તારીખ ૧૨/૦૮/૨૦૧૪ સવારે
૧૧-૩૦ કલાકે શરુ થશે. ૫૦૦૦ફોર્મ ભરાશે તરતજ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે. જે મિત્રોને ફોર્મ ભરવાના હોય તેઓએ તા. ૧૨/૦૮/૨૦૧૪ ના રોજ સવારે૧૧-૩૦ કલાકે નીચેની વેબસાઈટ પર જઈ સૂચનાઓ વાંચી ફોર્મ રજિસ્ટ્રેશન કરાવવું. વધુ માહિતી માટે આ વેબસાઈટની દરરોજ મુલાકાત લેતા રહેવું.
સી.સી.સી નવો પરિપત્ર
કોમ્પ્યુટર કૌશલ્યની CCC/CCC+ તાલીમ અને પરીક્ષાની કામગીરી ટેકનીકલ પરીક્ષા બોર્ડ,
ગાંધીનગરને બદલે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સોંપવા બાબતના પરિપત્ર માટે
0 Comments