new

સમાન વેતન માળખુ લાવવા માટે ટૂંકસમયમાં સરકારી ગેઝેટ બહાર પડાશે


સમાન વેતન માળખુ લાવવા માટે ટૂંકસમયમાં સરકારી ગેઝેટ બહાર પડાશે
નવી દિલ્હી,તા.૩ :.દેશમાં સમાનવેતનમાળખુલાવવા માટેસરકારી ગેઝેટટૂંકસમયમાંબહારપાડવામાંઆવશેતેમશ્રમપ્રધાનબંડારૂદત્તાત્રેયે લોકસભામાં પ્રશ્નકાળ
દરમ્યાન જણાવ્યુ હતું.તેમણે કહ્યા મુજબશ્રમ મંત્રાલયે રચેલા અલગ અલગમંત્રાલયોના બનેલા જુથોએએનોઅહેવાલસરકારને સુપરત કર્યો છે અનેએના આધારે નવુ લઘુતમ વેતન
નક્કી કરવામાં આવશે. આજની તારીખેલઘુતમ વેતન ૧૩૭ રૂપિયા છે. દત્તાત્રેયે
વધુમાં જણાવ્યુ હતુ કે દેશમાં લઘુતમવેતનની બાબતે પ્રવર્તતી અસમાનતાને દૂર
કરવા માટે ગ્રામીણકામદારો માટેના રાષ્ટ્રીય પંચે સર્વત્રસમાન વેતન રાખવાની ભલામણ
કરી હતી.લઘુતમ વેતનધારાની જોગવાઈઓ હેઠળ કેન્દ્ર સરકારઅને રાજ્ય સરકારો નિયત
રોજગારોના કામદારો માટે લઘુતમ વેતનનક્કી કરી શકે છે.

Post a Comment

0 Comments