new

શાળાઓને બોર્ડે તાકીદ

                             શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ૨૦૧૫માં લેવાનારી બોર્ડની પરીક્ષા પુર્વે હાલમાં શાળાઓમાં ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં ધો. ૧૦ અને દો. ૧૨માં ૧૦ લાખથી વધુ ફોર્મ ભરાયા છે. રાજ્યભરની શાળાઓમાં અત્યાર સુધી ધો. ૧૦માં સાત લાખ અને ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખથી વધુ ફોર્મ ભરાઇ ગયા છ     ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નવમી ડિસેમ્બર છે. 
તમામ શાળાઓને આ તારીખ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા પુર્ણ કરી દેવા શાળાઓને બોર્ડે તાકીદ કરી છે

Post a Comment

0 Comments